રોમનોને પત્ર 7:21-22
રોમનોને પત્ર 7:21-22 GUJOVBSI
તો મને એવો નિયમ માલૂમ પડે છે કે સારું કરવા ઇચ્છું છું ત્યારે ભૂડું હાજર હોય છે. કેમ કે હું મારા આંતરિક મનુષ્ય પ્રમાણે ઈશ્વરના નિયમમાં આનંદ માનું છું.