YouVersion Logo
Search Icon

રોમનોને પત્ર 1:16

રોમનોને પત્ર 1:16 GUJOVBSI

કેમ કે સુવાર્તા વિષે મને શરમ લાગતી નથી; કારણ કે દરેક વિશ્વાસ કરનારને તે ઈશ્વરનું તારણ પમાડનારું પરાક્રમ છે, પ્રથમ યહૂદીને અને પછી ગ્રીકને.