YouVersion Logo
Search Icon

ગીતશાસ્‍ત્ર 103:3-5

ગીતશાસ્‍ત્ર 103:3-5 GUJOVBSI

તે તારાં બધાં પાપ માફ કરે છે; અને તારા સર્વ રોગ મટાડે છે. તે તારો જીવ નાશથી બચાવે છે; અને તને કૃપા તથા રહેમનો મુગટ પહેરાવે છે. તે ઉત્તમ વસ્તુથી તારા મુખને તૃપ્ત કરે છે; જેથી ગરુડની જેમ તારી જુવાની તાજી કરાય છે.