નીતિવચનો 2:21-22
નીતિવચનો 2:21-22 GUJOVBSI
સદાચારીઓ દેશમાં વસશે, અને નીતિસંપન્ન લોક તેમાં જીવતા રહેશે. પણ દુષ્ટો દેશ પરથી નાબૂદ થશે, અને કપટ કરનારાઓ તેમાંથી પૂરેપૂરા ઊખેડી નાખવામાં આવશે.