YouVersion Logo
Search Icon

નાહૂમ પ્રસ્તાવના :

પ્રસ્તાવના :
નાહૂમ નામ પુસ્તકનો વિષય છે: ઇઝરાયલના વર્ષો જૂના અને અતિ ક્રૂર શત્રુ આશૂર દેશની રાજધાનીના શહેર નિનવેના પતનની ઉજવણી. નિનવેનું પતન ઈ.પૂર્વે સાતમી સદીના અંત ભાગમાં થયું. આ ઘાતકી અને ગુમાની નગરનો વિનાશ તે, ઈશ્વરે એની પર ઊગામેલા ન્યાયદંડનું પરિણામ છે, એમ પુસ્તક જણાવે છે.
રૂપરેખા :
નિનવે સામે ન્યાયદંડ ૧:૧-૧૫
નિનવેનું પતન ૨:૧-૩:૧૯

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in