YouVersion Logo
Search Icon

માર્ક 8:37-38

માર્ક 8:37-38 GUJOVBSI

વળી માણસ પોતાનો જીવનો‍ શો બદલો આપશે? કેમ કે આ વ્યભિચારી તથા પાપી પેઢીમાં જે કોઈ મારે લીધે તથા મારી વાતોને લીધે શરમાશે, તેને લીધે માણસનો દીકરો પણ જ્યારે પોતાના પિતાના મહિમામાં પવિત્ર દૂતોની સાથે આવશે, ત્યારે તે શરમાશે.”