માર્ક 5:25-26
માર્ક 5:25-26 GUJOVBSI
અને એક સ્ત્રી હતી જેને બાર વરસથી લોહીવા હતો, ને જેણે ઘણા વૈદોથી ઘણું સહ્યું હતું, ને પોતાનું સર્વસ્વ ખરચી નાખ્યું હતું, ને તેને કંઈ ગુણ લાગ્યો નહોતો, પણ તેથી ઊલટું તે વધતી માંદી થઈ હતી.