YouVersion Logo
Search Icon

માર્ક 2:10-11

માર્ક 2:10-11 GUJOVBSI

પણ માણસના દીકરાને પૃથ્વી પર પાપ માફ કરવાનો અધિકાર છે, એમ તમે જાણો, માટે (પક્ષઘાતીને તે કહે છે, ) હું તને કહું છું કે, ઊઠ, તારો ખાટલો ઊંચકીને તારે ઘેર‍ ચાલ્યો જા.”