YouVersion Logo
Search Icon

માર્ક 10:6-8

માર્ક 10:6-8 GUJOVBSI

પણ ઉત્પત્તિના આરંભથી ઈશ્વરે તેઓને એક પુરુષ તથા એક સ્‍ત્રી બનાવ્યાં. એ કારણથી માણસ પોતાનાં માબાપને મૂકીને પોતાની પત્નીને વળગી રહેશે, અને તેઓ બન્‍ને એક દેહ થશે; એ માટે તેઓ ત્યાર પછી બે નથી, પણ એક દેહ છે.