YouVersion Logo
Search Icon

યાકૂબનો પત્ર 1:17

યાકૂબનો પત્ર 1:17 GUJOVBSI

દરેક ઉત્તમ દાન તથા દરેક સંપૂર્ણ દાન ઉપરથી હોય છે, અને પ્રકાશોના પિતા જેમનામાં વિકાર થતો નથી, તેમ જ જેમનામાં ફરવાથી પડતો પડછાયો પણ નથી, તેમની પાસેથી ઊતરે છે.

Video for યાકૂબનો પત્ર 1:17