YouVersion Logo
Search Icon

હિબ્રૂઓને પત્ર 11:6

હિબ્રૂઓને પત્ર 11:6 GUJOVBSI

પણ વિશ્વાસ વગર [ઈશ્વરને] પ્રસન્‍ન કરવા એ બનતું નથી. કેમ કે ઈશ્વરની પાસે જે કોઈ આવે, તેણે તે છે, અને જેઓ ખંતથી તેમને શોધે છે તેઓને તે ફળ આપે છે એવો વિશ્વાસ કરવો જોઈએ.