YouVersion Logo
Search Icon

પ્રેરિતોનાં કૃત્યો 9:4-5

પ્રેરિતોનાં કૃત્યો 9:4-5 GUJOVBSI

તે જમીન પર પડી ગયો, અને તેની સાથે બોલતી એક વાણી તેણે સાંભળી, “શાઉલ, શાઉલ, તું મને કેમ સતાવે છે?” ત્યારે તેણે કહ્યું, “પ્રભુ તમે કોણ છો?” તેમણે કહ્યું, “હું ઈસુ છું કે, જેને તું સતાવે છે