પ્રેરિતોનાં કૃત્યો 9:15
પ્રેરિતોનાં કૃત્યો 9:15 GUJOVBSI
પણ પ્રભુએ તેને કહ્યું, “તું ચાલ્યો જા; કેમ કે વિદેશીઓ, રાજાઓ તથા ઇઝરાયલપ્રજાની આગળ મારું નામ પ્રગટ કરવા માટે એ મારું પસંદ કરેલું પાત્ર છે.