YouVersion Logo
Search Icon

પ્રેરિતોનાં કૃત્યો 4:13

પ્રેરિતોનાં કૃત્યો 4:13 GUJOVBSI

ત્યારે પિતર તથા યોહાનની હિંમત જોઈને તથા તેઓ અભણ તથા અજ્ઞાન માણસો છે, એ ધ્યાનમાં લઈને તેઓ આશ્ચર્ય પામ્યા; અને તેઓને ઓળખ્યા કે તેઓ ઈસુની સાથે હતા.