YouVersion Logo
Search Icon

પ્રેરિતોનાં કૃત્યો 23:11

પ્રેરિતોનાં કૃત્યો 23:11 GUJOVBSI

તે જ રાત્રે પ્રભુએ તેની પાસે ઊભા રહીને કહ્યું, “હિંમત રાખ, કેમ કે જેમ મારે વિષે તેં યરુશાલેમમાં સાક્ષી આપી છે, તેમ તારે રોમમાં પણ સાક્ષી આપવી પડશે.”