થેસ્સાલોનિકીઓને બીજો પત્ર 3:6
થેસ્સાલોનિકીઓને બીજો પત્ર 3:6 GUJOVBSI
હવે, ભાઈઓ, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને નામે અમે તમને આજ્ઞા કરીએ છીએ કે, જે ભાઈ આડો ચાલે છે, અને અમે આપેલા શિક્ષણ પ્રમાણે ચાલતો નથી, તેનાથી તમે અલગ રહો.