YouVersion Logo
Search Icon

પિતરનો પહેલો પત્ર 2:10

પિતરનો પહેલો પત્ર 2:10 GUJOVBSI

તમે પહેલાં પ્રજા જ નહોતા, પણ હવે તમે ઈશ્વરની પ્રજા છો, તમે દયા પામેલા નહોતા, પણ હવે તમે દયા પામ્યા છો.