YouVersion Logo
Search Icon

યોહાનનો પહેલો પત્ર 3:24

યોહાનનો પહેલો પત્ર 3:24 GUJOVBSI

જે તેમની આજ્ઞાઓ પાળે છે, તે એમનામાં રહે છે, અને તેઓ તેનામાં. અને જે આત્મા એમણે આપણને આપ્યો છે તેનાથી આપણે જાણીએ છીએ કે તેઓ આપણામાં રહે છે.