યોહાનનો પહેલો પત્ર 3:17
યોહાનનો પહેલો પત્ર 3:17 GUJOVBSI
પણ જેની પાસે આ જગતનું દ્રવ્ય હોય, ને પોતાના ભાઈને ગરજ છે એવું જોયા છતાં તેના પર તે દયા ન કરે, તો તેનામાં ઈશ્વરનો પ્રેમ શી રીતે રહી શકે?