YouVersion Logo
Search Icon

યોહાનનો પહેલો પત્ર 3:1

યોહાનનો પહેલો પત્ર 3:1 GUJOVBSI

જુઓ, પિતાએ આપણા પર કેટલો બધો પ્રેમ રાખ્યો છે કે આપણે ઈશ્વરનાં છોકરાં કહેવાઈએ! અને ખરેખર આપણે તેમનાં છોકરાં છીએ. તેથી જગત આપણને ઓળખતું નથી, કેમ કે તેણે તેમને ઓળખ્યા નહિ.

Video for યોહાનનો પહેલો પત્ર 3:1