કરિંથીઓને પહેલો પત્ર 12:4-6
કરિંથીઓને પહેલો પત્ર 12:4-6 GUJOVBSI
હવે કૃપાદાનો અનેક પ્રકારનાં છે, તોપણ આત્મા તો એકનોએક. વળી સેવા અનેક પ્રકારની છે, પણ પ્રભુ તો એકનાએક. કાર્યો અનેક પ્રકારનાં છે, પણ ઈશ્વર એકનાએક છે, જે સર્વમાં કર્તાહર્તા છે.