YouVersion Logo
Search Icon

કરિંથીઓને પહેલો પત્ર 12:17-19

કરિંથીઓને પહેલો પત્ર 12:17-19 GUJOVBSI

જો આખું શરીર આંખ હોત, તો‍‍ શ્રવણ ક્યાં હોત? જો આખું [શરીર] શ્રવણ હોત, તો ઘ્રાણ ક્યાં? પણ હવે ઈશ્વરે દરેક અવયવને તો પોતાની મરજી પ્રમાણે શરીરમાં ગોઠવેલો છે. જો સર્વ એક અવયવ હોત, તો શરીર ક્યાં હોત?