1
યોહાન 19:30
કોલી નવો કરાર
ઈસુએ ઈ સરકો સાખ્યો પછી એણે કીધું કે, “આ પુરું થયુ” અને એણે એનુ માથું નમાવ્યુ અને જીવ છોડ્યો.
Compare
Explore યોહાન 19:30
2
યોહાન 19:28
આ પછી ઈસુએ ઈ જાણીને કીધું કે, “મારા બધાય કામો પુરા થય ગયા છે.” ઈ હાટુ શાસ્ત્રમાં લખેલુ છે, ઈ પુરું થાય, એટલામા ઈસુએ કીધું કે, “હું તરસો છું”
Explore યોહાન 19:28
3
યોહાન 19:26-27
જઈ ઈસુએ પોતાની માંને, અને એનો ચેલો જેને ઈ વધારે પ્રેમ કરતો હતો પાહે ઉભો જોયને એણે મને કીધું કે, “બાય, જોવ, આ તારો દીકરો છે.” પછી ઈસુએ ચેલાને કીધું કે, “જો આ તારી માં છે.” અને ઈ વખતે ઈ ચેલા, મરિયમને પોતાના ઘરે લય ગયા.
Explore યોહાન 19:26-27
4
યોહાન 19:33-34
જઈ તેઓ ઈસુની પાહે આવ્યા તઈ એણે લાશ જોય ઈ હાટુ એના પગ ભાગ્યા નય. પણ સિપાયમાંથી એકે ઈસુની કુખમા ભાલો મારયો, અને એમાંથી તરત લોહી અને પાણી નિકળ્યું.
Explore યોહાન 19:33-34
5
યોહાન 19:36-37
આ વાતો ઈ હાટુ થય કે, શાસ્ત્રમા લખેલુ છે ઈ પુરુ થાય, “એનુ એક પણ હાડકુ નય ભાગવામાં આવે.” અને શાસ્ત્રના બીજા ભાગમાં લખેલુ છે કે, “જેણે તેઓને વીધ્યા એને તેઓ જોહે.”
Explore યોહાન 19:36-37
6
યોહાન 19:17
ઈસુ પોતાનો વધસ્થંભ ઉપાડીને બારે નીકળો અને “ઈ ખોપડી નામની જગ્યા ઉપર ગયો” હિબ્રૂ ભાષામાં ઈ જગ્યાને “ગલગથા” કેવાય છે
Explore યોહાન 19:17
7
યોહાન 19:2
સિપાયોએ કાંટાનો મુગટ ગુથીને ઈસુના માથા ઉપર રાખ્યો અને એને જાંબલી રંગનો ઝભ્ભો પેરાવ્યો.
Explore યોહાન 19:2
Home
Bible
Plans
Videos