1
માર્ક 4:39-40
ગરાસિયા નવો કરાર
“તર ઇસુ ઉઠેંનેં વાએંરા નેં વળગ્યો, અનેં દરજ્યા નેં કેંદું, ટાડો રે, અનેં થમેં જા! અનેં વાએંરું થમેં જ્યુ અનેં ઘણી શાંતિ થાઈ ગઈ.” તર હેંને સેંલંનેં પૂસ્યુ, “તમું હુંકા સમકો હે? હું તમનેં હઝુ હુંદો વિશ્વાસ નહેં?”
Compare
Explore માર્ક 4:39-40
2
માર્ક 4:41
વેયા ઘણા સમકેં જ્યા અનેં એક બીજા નેં કેંવા મંડ્યા, “આ કુંણ હે કે વાએંરું અનેં પાણેં હુંદું હેંનો હોકમ માને હે?”
Explore માર્ક 4:41
3
માર્ક 4:37-38
ઇસુ નાવ ના વાહલા ભાગ મ ઉસિકા ઇપેર માથું મેંલેંનેં હુતો હેંતો. અપસુક નું જુંર થી વાએંરું આવવા મંડ્યુ અનેં ઉસી-ઉસી ઝાભોળેં વાગવા લાગી, અનેં પાણેં નાવ મ ભરાવા મંડ્યુ. તર સેંલંવેં ઇસુ નેં જગાડ્યો અનેં કેંદું, હમું બદ્દા બુડવા કરજ્યે હે, અનેં તનેં કઇ સિન્તાસ નહેં?
Explore માર્ક 4:37-38
4
માર્ક 4:24
ફેંર ઇસુવેં હેંનનેં કેંદું, “ધિયાન રાખો કે તમું હું હામળો હે. ઝેંના માપ થી તમું માપો હે, વેના થીસ તમારી હારુ હુંદું માપવામ આવહે, અનેં તમનેં હઝુ વદાર આલવા મ આવહે.”
Explore માર્ક 4:24
5
માર્ક 4:26-27
ફેંર ઇસુવેં કેંદું, “પરમેશ્વર નું રાજ એંવું હે, ઝેંમ કુઇ ખેડુત ખેંતર મ બી વાવે, અનેં રાતેં ખેડુત હુએં જાએ હે અનેં દાડે નો કામ કરે, અનેં વેયુ બી ઉગે હે, અનેં વદે હે, પુંણ ખેડુત નહેં જાણતો કે વેયુ કેંકેંમ વદે હે.
Explore માર્ક 4:26-27
6
માર્ક 4:23
ફેંર ઇસુવેં કેંદું, “ઝી મારી વાતેં હામળવા માંગે હે વેય હામળેં લે.”
Explore માર્ક 4:23
Home
Bible
Plans
Videos