1
લુક 2:11
ગરાસિયા નવો કરાર
કે આજે દાઉદ રાજા ના બેતલહેમ ગામ મ તમારી હારુ એક તારનાર જલમ્યો હે, અનેં વેયોસ મસીહ પ્રભુ હે.
Compare
Explore લુક 2:11
2
લુક 2:10
તર હરગદૂતેં હેંનનેં કેંદું, “નહેં સમકો, કેંમકે ભાળો, હૂં તમનેં મુંટા આનંદ નો તાજો હમિસાર હમળાવું હે, ઝી બદ્દ મનખં હારુ થાહે.
Explore લુક 2:10
3
લુક 2:14
“બદ્દ કરતં ઉંસા હરગ મ પરમેશ્વર ની મહિમા અનેં ધરતી ઇપેર હેંનં મનખં મ ઝેંનં થી વેયો ખુશ હે, શાંતિ થાએ.”
Explore લુક 2:14
4
લુક 2:52
અનેં ઇસુ બુદ્ધિ અનેં શરીર મ અનેં પરમેશ્વર અનેં મનખં ના અનુગ્રહ મ વદતો જ્યો.
Explore લુક 2:52
5
લુક 2:12
અનેં તમારી હારુ આ નિશાની હે, કે તમનેં એક બાળક નેં સિસરા મ ફુંતેંલું અનેં ડગરં ના ખોડ ખાવા ના ખામણા મ હુતિલં મળહે.”
Explore લુક 2:12
6
લુક 2:8-9
અનેં હેંના ઇલાકા મ અમુક ઘેંઠં ના ગુંવાળજ્યા હેંતા, ઝી રાતેં પડાવ મ રેંનેં પુંતાનં ઘેંઠં ના ટુંળા ની રખવાળી કરતા હેંતા. તર એક હરગદૂત હેંનં કનેં આવેંનેં ઇબો રિયો, અનેં પ્રભુ પરમેશ્વર નું ઇજવાળું હેંનનેં સ્યારેં મેર ભભળ્યુ, અનેં વેયા ઘણા સમકેં જ્યા.
Explore લુક 2:8-9
Home
Bible
Plans
Videos