1
લુક 15:20
ગરાસિયા નવો કરાર
તર વેયો હેંના દેશ નેં સુંડેંનેં, પુંતાના બા કનેં પાસો જાવા હારુ સાલેંજ્યો. વેયો હઝુ સિટીસ હેંતો, કે હેંને બએં હેંનેં ભાળેંનેં માયા કરી, અનેં બેંટા મએં દોડેંનેં હેંનેં ગળે મળ્યો, અનેં ઘણું બુંખેં દેંદું.
Compare
Explore લુક 15:20
2
લુક 15:24
કેંમકે મારો ઇયો બેંટો મરેંજ્યો હેંતો, ફેંર જીવતો થાએંજ્યો હે, ખુંવાએં જ્યો હેંતો, હાવુ પાસો મળેંજ્યો હે.” અનેં વેયા ખુશી મનાવવા લાગ્યા.
Explore લુક 15:24
3
લુક 15:7
હૂં તમનેં કું હે કે ઇવીસ રિતી એક પસ્તાવો કરવા વાળા પાપી મનખ ના બારા મ હરગ મ ઇતરિસ ખુશી થાહે, ઝેંતરું કે નિનાણવે એંવં ધરમિયં ના બારા મ નહેં થાતું, ઝેંનનેં પાપ સુંડવા ની જરુરત નહેં.
Explore લુક 15:7
4
લુક 15:18
હૂં હાવુ વળેંનેં મારા બા કનેં જએં, અનેં હેંનેં કેં કે બા, મેંહ પરમેશ્વર ના વિરુધ મ અનેં તારી નજર મ હુંદો પાપ કર્યો હે.
Explore લુક 15:18
5
લુક 15:21
બેંટે બા નેં કેંદું, “બા, મેંહ પરમેશ્વર ના વિરુધ મ અનેં તારી નજર મ હુંદો પાપ કર્યો હે, અનેં હાવુ હૂં એંના લાએંક નહેં રિયો કે તારો બેંટો કેંવાવું.”
Explore લુક 15:21
6
લુક 15:4
તમં મના કઇનાક કન હો ઘેંઠં વેહ, અનેં હેંનં મહું એક ઘેંઠું ખુંવાએં જાએ, તે નિનાણવે નેં ઉજોડ જગ્યા મ સુંડેંનેં, હેંના ખુંવાએંલા નેં ઝર તક મળેં નેં જાએ તાં તક જુંવતો રે?
Explore લુક 15:4
Home
Bible
Plans
Videos