તર પવિત્ર આત્માવેં ફિલિપ્પુસ નેં કેંદું, “ટીકે જાએંનેં હેંના રથ હાતેં પડેં જા.” ફિલિપ્પુસ દોડેંનેં હેંના રથ કન પોત્યો, તે હેંના ભુંવાજ્યા નેં યશાયાહ ભવિષ્યવક્તા ની સોપડી મહું વાસતં હામળ્યુ, અનેં હેંનેં પૂસ્યુ, “તું ઝી વાસેં રિયો હે હું હેંને હમજે હુંદો હે?” હેંને કેંદું, “ઝર તક કુઇ મનેં નેં હમજાડે તે હૂં કેંકેંમ હમજું?” અનેં હેંને ફિલિપ્પુસ નેં અરજ કરી કે, “તું રથ ઇપેર સડેંનેં મારી કન બેંહ.” તર વેયો રથ ઇપેર સડેંનેં બેંહેંજ્યો.