1
પ્રેરિતોનાં ક્રત્યો 7:59-60
ગરાસિયા નવો કરાર
અનેં વેયા સ્તિફનુસ ઇપેર પત્થરમારો કરતા રિયા, અનેં વેયો એંમ કેં નેં પ્રભુ નેં પ્રાર્થના કરતો રિયો, “હે પ્રભુ ઇસુ, મારા આત્મા નેં ગરહણ કર.” ફેંર ઢેંસુંણ માંડેંનેં જુંર થી સિસાયો, “હે પ્રભુ, એંના પાપ હારુ એંનનેં માફ કર દે.” એંમ કેં નેં વેયો મરેંજ્યો.
Compare
Explore પ્રેરિતોનાં ક્રત્યો 7:59-60
2
પ્રેરિતોનાં ક્રત્યો 7:49
પરમેશ્વર કે હે, “હરગ મારી રાજગદ્દી હે, અનેં ધરતી મારા પોગ મેંલવા ની જગ્યા હે. મારી હારુ તમું કીવી રિત નું મંદિર બણાવહો? અનેં મારે આરમ કરવા ની કઇની જગ્યા વેંહે?
Explore પ્રેરિતોનાં ક્રત્યો 7:49
3
પ્રેરિતોનાં ક્રત્યો 7:57-58
તર બદ્દ યહૂદી અગુવએં એંમ વિસારેંનેં પુંતાનં કાંદડં ઇપેર હાથ દેંદા કે સ્તિફનુસ પરમેશ્વર નું અપમાન કરેં રિયો હે, અનેં જુંર થી સિસાએં નેં વેયા બદ્દા સ્તિફનુસ મએં એક હાતેં દોડેં વળ્યા. અનેં હેંનેં યરુશલેમ સેર થી બારતં કાડેંનેં હેંનેં ઇપેર પત્થરમારો કરવા મંડ્યા. ઝેંનવેં સ્તિફનુસ ના વિરુધ મ ગુંનો લગાડ્યો હેંતો, હેંનવેં પુંતાના ઝબ્બા શાઉલ નામ ના એક જુંવન્યા કન કાડેં મિલ્યા હેંતા.
Explore પ્રેરિતોનાં ક્રત્યો 7:57-58
Home
Bible
Plans
Videos