1
પ્રે.કૃ. 19:6
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019
જયારે પાઉલે તેઓ પર હાથ મૂક્યા ત્યારે પવિત્ર આત્મા તેઓ પર આવ્યો; તેઓ (અન્ય) ભાષાઓ બોલવા તથા પ્રબોધ કરવા લાગ્યા.
Compare
Explore પ્રે.કૃ. 19:6
2
પ્રે.કૃ. 19:11-12
ઈશ્વરે પાઉલના હાથથી એવા અદ્દભુત ચમત્કારો કર્યા કે, તેના વપરાયેલા રૂમાલો તથા વસ્ત્રો તેઓ માંદાઓની પાસે લાવીને સ્પર્શ કરાવતાં, એટલે તેઓના રોગ દૂર થતા, અને તેઓમાંથી અશુદ્ધ આત્માઓ નીકળી જતા હતા.
Explore પ્રે.કૃ. 19:11-12
3
પ્રે.કૃ. 19:15
પણ અશુદ્ધ આત્માએ ઉત્તર દેતાં કહ્યું કે, ‘ઈસુ વિષે હું જાણું છું, પાઉલને પણ હું ઓળખું છું, પણ તમે કોણ છો?’
Explore પ્રે.કૃ. 19:15
Home
Bible
Plans
Videos