1
પ્રે.કૃ. 18:10
ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019
કેમ કે હું તારી સાથે છું, અને તને ઈજા થાય એવો હુમલો કોઈ તારા પર કરશે નહિ, કારણ કે આ શહેરમાં મારા ઘણા લોક છે.
Compare
Explore પ્રે.કૃ. 18:10
2
પ્રે.કૃ. 18:9
પ્રભુએ રાત્રે પાઉલને દર્શનમાં કહ્યું કે, તું બીશ નહીં, પણ બોલજે, શાંત ન રહેતો
Explore પ્રે.કૃ. 18:9
Home
Bible
Plans
Videos