1
માથ્થી 4:4
પવિત્ર બાઇબલ C.L.
ઈસુએ જવાબ આપ્યો, શાસ્ત્રમાં લખેલું છે, ’માનવી ફક્ત રોટલીથી જ નહિ, પણ ઈશ્વરના મુખે ઉચ્ચારાયેલા પ્રત્યેક શબ્દ દ્વારા જીવે છે’.
Compare
Explore માથ્થી 4:4
2
માથ્થી 4:10
પણ ઈસુએ જવાબ આપ્યો, શેતાન, દૂર હટ! શાસ્ત્રમાં લખેલું છે, ’પ્રભુ તારા ઈશ્વરનું ભજન કર અને માત્ર તેમની જ સેવા કર.’
Explore માથ્થી 4:10
3
માથ્થી 4:7
ઈસુએ જવાબ આપ્યો, શાસ્ત્રમાં એમ પણ લખેલું છે, ’તારે પ્રભુ તારા ઈશ્વરની પરીક્ષા કરવી ન જોઈએ.’
Explore માથ્થી 4:7
4
માથ્થી 4:1-2
ત્યાર પછી ઈસુ પવિત્ર આત્મા દ્વારા વેરાન દેશમાં જવા પ્રેરાયા; જેથી શેતાન તેમનું પ્રલોભન કરે. ચાળીસ રાતદિવસ સુધી ઉપવાસ પછી ઈસુ ભૂખ્યા થયા.
Explore માથ્થી 4:1-2
5
માથ્થી 4:19-20
ઈસુએ તેમને કહ્યું, મને અનુસરો, એટલે હું તમને માણસોને મારા અનુયાયી બનાવતાં શીખવીશ. તેઓ તરત જ પોતાની જાળો મૂકી દઈને ઈસુની પાછળ ચાલી નીકળ્યા.
Explore માથ્થી 4:19-20
6
માથ્થી 4:17
આ સમયથી ઈસુએ પોતાનું પ્રચારકાર્ય શરૂ કર્યું: તમારાં પાપથી પાછા ફરો; કારણ, ઈશ્વરનું રાજ આવી પહોંચ્યું છે.
Explore માથ્થી 4:17
Home
Bible
Plans
Videos