1
ઉત્પત્તિ 30:22
પવિત્ર બાઇબલ C.L.
પછી ઈશ્વરે રાહેલને સંભારી અને તેની વિનંતી માન્ય કરી અને તેનું વંધ્યત્વ દૂર કર્યું.
Compare
Explore ઉત્પત્તિ 30:22
2
ઉત્પત્તિ 30:24
હવે પ્રભુ મને બીજો એક દીકરો પણ ઉમેરી આપો.” તેણે તેનું નામ યોસેફ (ઉમેરો કરો) પાડયું.
Explore ઉત્પત્તિ 30:24
3
ઉત્પત્તિ 30:23
તે ગર્ભવતી થઈ અને તેણે એક પુત્રને જન્મ આપ્યો. તે બોલી, “ઈશ્વરે મારું અપમાન દૂર કર્યું છે.
Explore ઉત્પત્તિ 30:23
Home
Bible
Plans
Videos