1
યોહાનનો પહેલો પત્ર 5:14
પવિત્ર બાઇબલ C.L.
તેમની સમક્ષ આપણને હિંમત છે. કારણ, તેમની ઇચ્છા પ્રમાણે આપણે જે કંઈ માગીએ તે તે આપે છે.
Compare
Explore યોહાનનો પહેલો પત્ર 5:14
2
યોહાનનો પહેલો પત્ર 5:15
આપણે જ્યારે તેમને વિનંતી કરીએ છીએ ત્યારે તે આપણું સાંભળે છે. એ વાત સાચી છે એવું આપણે જાણતા હોવાથી આપણે તેમની પાસેથી જે કંઈ માગીએ તે તે આપણને આપે છે.
Explore યોહાનનો પહેલો પત્ર 5:15
3
યોહાનનો પહેલો પત્ર 5:3-4
ઈશ્વર પર પ્રેમ કરવો એટલે જ તેમની આજ્ઞાઓનું પાલન કરવું, અને તેમની આજ્ઞાઓનું પાલન બહુ અઘરું નથી. કારણ, ઈશ્વરનું પ્રત્યેક સંતાન દુનિયાને જીતી શકે છે. આપણા વિશ્વાસની મારફતે આપણે દુનિયા પર વિજય મેળવી શકીએ છીએ.
Explore યોહાનનો પહેલો પત્ર 5:3-4
4
યોહાનનો પહેલો પત્ર 5:12
જેને ઈશ્વરપુત્ર છે તેને જીવન છે અને જેને ઈશ્વરપુત્ર નથી તેને જીવન નથી.
Explore યોહાનનો પહેલો પત્ર 5:12
5
યોહાનનો પહેલો પત્ર 5:13
તમને સાર્વકાલિક જીવન છે તેવું તમે જાણો માટે હું તમને આ વાતો લખું છું, જેથી તમે ઈશ્વરપુત્રના નામ પર વિશ્વાસ મૂકી શકો.
Explore યોહાનનો પહેલો પત્ર 5:13
6
યોહાનનો પહેલો પત્ર 5:18
આપણે જાણીએ છીએ કે ઈશ્વરનું સંતાન પાપ કર્યા કરતું નથી. કારણ, ઈશ્વરપુત્ર તેને સંભાળે છે અને દુષ્ટ તેને ઇજા પહોંચાડી શક્તો નથી.
Explore યોહાનનો પહેલો પત્ર 5:18
Home
Bible
Plans
Videos