1
ઝખાર્યા 6:12
પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)
અને તેને કહે કે, સૈન્યોના [ઇશ્વર] યહોવા કહે છે, ‘જો, અંકુર નામનો પુરુષ! તે પોતાના સ્થાનમાંથી ઊગી નીકળશે, ને તે યહોવાનું મંદિર બાંધશે
Compare
Explore ઝખાર્યા 6:12
2
ઝખાર્યા 6:13
હા, તે યહોવાનું મંદિર બાંધશે, તે પ્રતાપી થશે, અને તે પોતાના રાજ્યાસન પર બેસીને રાજ કરેશ; અને તેના રાજ્યાસન પર યાજક બેસશે; અને તે બન્ને સાથે રહીને સલાહશાંતિ જાળવી રાખશે.
Explore ઝખાર્યા 6:13
Home
Bible
Plans
Videos