YouVersion Logo
Search Icon

ઝખાર્યા 6:13

ઝખાર્યા 6:13 GUJOVBSI

હા, તે યહોવાનું મંદિર બાંધશે, તે પ્રતાપી થશે, અને તે પોતાના રાજ્યાસન પર બેસીને રાજ કરેશ; અને તેના રાજ્યાસન પર યાજક બેસશે; અને તે બન્ને સાથે રહીને સલાહશાંતિ જાળવી રાખશે.

Video for ઝખાર્યા 6:13

Free Reading Plans and Devotionals related to ઝખાર્યા 6:13