1
ઝખાર્યા 10:1
પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)
જે યહોવા વીજળીઓના ઉત્પન્નકર્તા છે તે યહોવાની પાસે તમે, પાછલા વરસાદની મોસમમાં, વરસાદ માગો; તે માણસોને વરસાદનાં ઝાપટાં તથા દરેકને ખેતરમાં લીલોતરી આપશે.
Compare
Explore ઝખાર્યા 10:1
2
ઝખાર્યા 10:12
હું તેઓને યહોવામાં બળવાન કરીશ; અને તેઓ તેના નામમાં હરશે ફરશે, ” એમ યહોવા કહે છે.
Explore ઝખાર્યા 10:12
Home
Bible
Plans
Videos