દેશોના લોકો ક્રોધે ભરાયા, અને
તમારો કોપ પ્રગટ થયો,
અને મૂએલાંનો ઇનસાફ થવાનો અને
તમારા સેવકો, એટલે પ્રબોધકો, સંતો
તથા તમારા નામથી ડરનારા,
પછી તેઓ નાના હોય કે મોટા હોય,
તેઓને પ્રતિફળ આપવાનો, તથા
જેઓ પૃથ્વીનો નાશ કરનારા છે
તેઓનો નાશ કરવાનો
સમય આવ્યો છે.”