1
ગીતશાસ્ત્ર 4:8
પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)
હું શાંતિથી સૂઈ જઈશ, તેમ જ ઊંઘી પણ જઈશ; કેમ કે, હે યહોવા, હું એકલો હોઉં ત્યારે પણ તમે મને સલામત રાખો છો.
Compare
Explore ગીતશાસ્ત્ર 4:8
2
ગીતશાસ્ત્ર 4:4
[તેમનાથી] ભયભીત થાઓ, અને પાપ ન કરો; બિછાના પર પોતાના હ્રદયમાં વિચાર કરો, ને છાના રહો. (સેલાહ)
Explore ગીતશાસ્ત્ર 4:4
3
ગીતશાસ્ત્ર 4:1
હે મને ન્યાયી ઠરાવનાર મારા ઈશ્વર, હું વિનંતી કરું ત્યારે તમે મને ઉત્તર આપજો. સંકટને વખતે તમે મને છોડાવ્યો છે; મારા પર દયા રાખીને મારી પ્રાર્થના સાંભળજો.
Explore ગીતશાસ્ત્ર 4:1
Home
Bible
Plans
Videos