1
ગીતશાસ્ત્ર 36:9
પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)
કેમ કે જીવનનો ઝરો તમારી પાસે છે; તમારા અજવાળામાં અમે અજવાળું જોઈશું.
Compare
Explore ગીતશાસ્ત્ર 36:9
2
ગીતશાસ્ત્ર 36:7
હે ઈશ્વર, તમારી કૃપા કેવી અમૂલ્ય છે! અને મનુષ્યો તમારી પાંખોની છાયાનો આશ્રય લે છે.
Explore ગીતશાસ્ત્ર 36:7
3
ગીતશાસ્ત્ર 36:5
હે યહોવા, તમારી કૃપા આકાશ સુધી ફેલાયેલી છે; અને તમારું વિશ્વાસુપણું વાદળાં સુધી છે.
Explore ગીતશાસ્ત્ર 36:5
4
ગીતશાસ્ત્ર 36:6
તમારું ન્યાયીપણું મોટા પર્વતોના જેવું [અચળ] છે, તમારાં ન્યાયકૃત્યો ઘણાં ગહન છે, હે યહોવા, તમે માણસનું તથા પશુનું રક્ષણ કરો છો.
Explore ગીતશાસ્ત્ર 36:6
Home
Bible
Plans
Videos