1
ગીતશાસ્ત્ર 121:1-2
પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)
હું પર્વતો તરફ મારી આંખો ઊંચી કરીશ; મને ક્યાંથી સહાય મળે? જે યહોવાએ આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યાં છે, તેમની તરફથી મને સહાય મળે છે.
Compare
Explore ગીતશાસ્ત્ર 121:1-2
2
ગીતશાસ્ત્ર 121:7-8
સર્વ દુ:ખથી યહોવા તારું રક્ષણ કરશે; તે તારા આત્માની સંભાળ રાખશે. હમણાંથી તે સર્વકાળ માટે તારી સર્વ હિલચાલમાં યહોવા તારું રક્ષણ કરશે.
Explore ગીતશાસ્ત્ર 121:7-8
3
ગીતશાસ્ત્ર 121:3
તે તારા પગને ડગવા દેશે નહિ; તારા રક્ષક ઊંઘી જનાર નથી.
Explore ગીતશાસ્ત્ર 121:3
Home
Bible
Plans
Videos