YouVersion Logo
Search Icon

ગીતશાસ્‍ત્ર 121:1-2

ગીતશાસ્‍ત્ર 121:1-2 GUJOVBSI

હું પર્વતો તરફ મારી આંખો ઊંચી કરીશ; મને ક્યાંથી સહાય મળે? જે યહોવાએ આકાશ તથા પૃથ્વી ઉત્પન્‍ન કર્યાં છે, તેમની તરફથી મને સહાય મળે છે.