1
ગીતશાસ્ત્ર 119:105
પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)
GUJOVBSI
મારા પગોને માટે તમારું વચન દીવારૂપ છે; તે મારા માર્ગને માટે અજવાળારૂપ છે.
Compare
Explore ગીતશાસ્ત્ર 119:105
2
ગીતશાસ્ત્ર 119:11
હું તમારી વિરુદ્ધ પાપ ન કરું માટે મેં તમારું વચન મારા હ્રદયમાં રાખી મૂક્યું છે.
Explore ગીતશાસ્ત્ર 119:11
3
ગીતશાસ્ત્ર 119:9
જુવાન માણસ પોતાનો જીવનક્રમ શાથી શુદ્ધ કરી શકે? તમારા વચન પ્રમાણે [તેને વિષે] સાવધ રહેવાથી.
Explore ગીતશાસ્ત્ર 119:9
4
ગીતશાસ્ત્ર 119:2
તેમનાં સાક્ષ્ય પાળનારાઓને ધન્ય છે; તેઓ પૂર્ણ હ્રદયથી તેમને શોધે છે.
Explore ગીતશાસ્ત્ર 119:2
5
ગીતશાસ્ત્ર 119:114
તમે મારી ઓથ તથા ઢાલ છો; હું તમારા વચનની આશા રાખું છું.
Explore ગીતશાસ્ત્ર 119:114
6
ગીતશાસ્ત્ર 119:34
મને સમજણ આપો, એટલે હું તમારો નિયમ પાળીશ. હા, મારા ખરા હ્રદયથી તેને માનીશ.
Explore ગીતશાસ્ત્ર 119:34
7
ગીતશાસ્ત્ર 119:36
લોભ તરફ નહિ, પણ તમારાં સાક્ષ્યો તરફ મારું મન વાળો.
Explore ગીતશાસ્ત્ર 119:36
8
ગીતશાસ્ત્ર 119:71
હું દુ:ખી થયો હતો તે મને ગુણકારક થઈ પડ્યું છે; કેમ કે હું તમારા વિધિઓ શીખ્યો.
Explore ગીતશાસ્ત્ર 119:71
9
ગીતશાસ્ત્ર 119:50
મારા દુ:ખમાં મને દિલાસો મળ્યો છે કે, તમારા વચને મને જીવાડ્યો છે.
Explore ગીતશાસ્ત્ર 119:50
10
ગીતશાસ્ત્ર 119:35
તમારી આજ્ઞાઓના માર્ગમાં મને ચલાવો; કેમ કે તેમાં હું સંતોષ પામું છું.
Explore ગીતશાસ્ત્ર 119:35
11
ગીતશાસ્ત્ર 119:33
હે યહોવા, તમારા વિધિઓનો માર્ગ મને શીખવો; હું છેક સુધી તે પ્રમાણે ચાલીશ.
Explore ગીતશાસ્ત્ર 119:33
12
ગીતશાસ્ત્ર 119:28
મારો જીવ શોકથી પીગળી જાય છે; તમારા વચન પ્રમાણે મને બળવાન કરો.
Explore ગીતશાસ્ત્ર 119:28
13
ગીતશાસ્ત્ર 119:97
હું તમારા નિયમ પર કેટલો બધો પ્રેમ રાખું છું! આખો દિવસ તેનું જ મનન કરું છું.
Explore ગીતશાસ્ત્ર 119:97
Home
Bible
Plans
Videos