1
ગીતશાસ્ત્ર 115:1
પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)
હે યહોવા, અમોને નહિ, અમોને નહિ, પણ તમારી કૃપા તથા તમારી સત્યતાને લીધે તમારા નામનો મહિમા થાય, એમ કરો.
Compare
Explore ગીતશાસ્ત્ર 115:1
2
ગીતશાસ્ત્ર 115:14
યહોવા તમારી તેમ જ તમારાં છોકરાંની વૃદ્ધિ કર્યા કરશે.
Explore ગીતશાસ્ત્ર 115:14
3
ગીતશાસ્ત્ર 115:11
યહોવાના ભક્તો, તમે યહોવા પર ભરોસો રાખો; તેઓના તે સહાયકારી તથા ઢાલ છે.
Explore ગીતશાસ્ત્ર 115:11
4
ગીતશાસ્ત્ર 115:15
તમે આકાશ તથા પૃથ્વીના ઉત્પન્નકર્તા યહોવાના આશીર્વાદ પામ્યા [છો].
Explore ગીતશાસ્ત્ર 115:15
Home
Bible
Plans
Videos