1
ગીતશાસ્ત્ર 111:10
પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)
યહોવાનું ભય તે બુદ્ધિનો આરંભ છે; જેઓ તેમની આજ્ઞા પાળે છે તે બધાની બુદ્ધિ સારી છે. તેમની સ્તુતિ સર્વકાળ થશે.
Compare
Explore ગીતશાસ્ત્ર 111:10
2
ગીતશાસ્ત્ર 111:1
યહોવાની સ્તુતિ કરો. ન્યાયીઓની સભામાં તથા મંડળીમાં હું ખરા હ્રદયથી યહોવાની આભારસ્તુતિ કરીશ.
Explore ગીતશાસ્ત્ર 111:1
3
ગીતશાસ્ત્ર 111:2
યહોવાનાં કૃત્યો મહાન છે, તેથી આનંદ માનનારાઓ તેઓને શોધી કાઢે છે.
Explore ગીતશાસ્ત્ર 111:2
Home
Bible
Plans
Videos