1
નીતિવચનો 18:21
પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)
મરણ તથા જીવન જીભની સત્તામાં છે; અને તેનો જે જેવો ઉપયોગ કરશે તે તેવું ફળ ખાશે.
Compare
Explore નીતિવચનો 18:21
2
નીતિવચનો 18:10
યહોવાનું નામ મજબૂત કિલ્લો છે; નેકીવાન તેમાં નાસી જઈને સહીસલામત રહે છે.
Explore નીતિવચનો 18:10
3
નીતિવચનો 18:24
જે ઘણા મિત્રો કરે છે તે પોતાનું નુકસાન વહોરે છે; પરંતુ એક એવો મિત્ર છે કે જે ભાઈના કરતાં નિકટનો સંબંધ રાખી રહે છે.
Explore નીતિવચનો 18:24
4
નીતિવચનો 18:22
જેને પત્ની મળે તેને સારી ભેટ મળી જાણવી, અને તેને યહોવાની કૃપા પ્રાપ્ત થાય છે.
Explore નીતિવચનો 18:22
5
નીતિવચનો 18:13
સાંભળ્યા પહેલાં ઉત્તર આપવામાં મૂર્ખાઈ તથા લજ્જા છે.
Explore નીતિવચનો 18:13
6
નીતિવચનો 18:2
મૂર્ખને બુદ્ધિમાં તો નહિ, પણ તેનું હ્રદય પોતાનું સ્વરૂપ પ્રકાશે, તેમાં જ આનંદ છે.
Explore નીતિવચનો 18:2
7
નીતિવચનો 18:12
માણસનું હ્રદય ગર્વિષ્ઠ થયા પછી નાશ આવે છે, પહેલી દીનતા છે, પછી માન છે.
Explore નીતિવચનો 18:12
Home
Bible
Plans
Videos