1
નીતિવચનો 16:3
પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)
તારાં કામો યહોવાને સ્વાધીન કર, એટલે તારા મનોરથ પૂરા કરવામાં આવશે.
Compare
Explore નીતિવચનો 16:3
2
નીતિવચનો 16:9
માણસનું મન પોતના માર્ગની યોજના કરે છે; પણ તેનાં પગલાં ચલાવવાનું યહોવાના હાથમાં છે.
Explore નીતિવચનો 16:9
3
નીતિવચનો 16:24
માયાળુ શબ્દો મઘ જેવા છે, તેઓ આત્માને મીઠા લાગે છે તથા હાડકાંને આરોગ્ય આપે છે.
Explore નીતિવચનો 16:24
4
નીતિવચનો 16:1
માણસો મનમાં સંકલ્પ કરે છે; પણ જીભથી ઉત્તર આપવો તે યહોવાના હાથમાં છે.
Explore નીતિવચનો 16:1
5
નીતિવચનો 16:32
જે ક્રોધ કરવે ધીમો તે પરાક્રમી કરતાં સારો છે; અને જે પોતાના મિજાજને કાબૂમાં રાખે છે તે શહેર જીતનારના કરતાં ઉત્તમ છે.
Explore નીતિવચનો 16:32
6
નીતિવચનો 16:18
અભિમાનનું પરિણામ નાશ છે, અને ગર્વિષ્ઠ સ્વભાવનો અંત પાયમાલી છે.
Explore નીતિવચનો 16:18
7
નીતિવચનો 16:2
માણસના સર્વ માર્ગો તેની પોતાની નજરમાં તો ચોખ્ખા છે; પણ યહોવા તેમના મનની તુલના કરે છે.
Explore નીતિવચનો 16:2
8
નીતિવચનો 16:20
જે [પ્રભુના] વચનને ધ્યાનમાં લે છે તેનું હિત થશે. અને જે કોઈ યહોવા પર વિશ્વાસ રાખે છે તેને ધન્ય છે.
Explore નીતિવચનો 16:20
9
નીતિવચનો 16:8
અન્યાયથી મળેલી ઘણી આવક કરતાં, નેકીથી મળેલી થોડી [આવક] સારી છે.
Explore નીતિવચનો 16:8
10
નીતિવચનો 16:25
એક એવો માર્ગ છે કે જે માણસને અદલ લાગે છે ખરો, પણ પરિણામે તે મોતનો જ માર્ગ છે.
Explore નીતિવચનો 16:25
11
નીતિવચનો 16:28
આડો માણસ ઝઘડો ફેલાવે છે; અને કાન ભંભેરનારો ઇષ્ટ મિત્રોમાં અંતર પાડી દે છે.
Explore નીતિવચનો 16:28
Home
Bible
Plans
Videos