1
ઓબાદ્યા 1:17
પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)
પણ સિયોન પર્વત પર બચી રહેલાઓ હશે, ને તે પવિત્ર થશે; અને યાકૂબના વંશજો પોતાના વતનો ભોગવશે.
Compare
Explore ઓબાદ્યા 1:17
2
ઓબાદ્યા 1:15
કેમ કે સર્વ પ્રજાઓ પર યહોવાનો દિવસ પાસે છે. જેવું તેં [બીજાઓને] કર્યું છે, તેવું જ તને કરવામાં આવશે; તારી કરણીનું ફળ તારે ભોગવવું પડશે.
Explore ઓબાદ્યા 1:15
3
ઓબાદ્યા 1:3
હે ખડકોની ખોમાં રહેનાર તથા ઊંચે વાસો કરનાર, તારા અંત:કરણના અભિમાને તને ઠગ્યો છે. તું તારા મનમાં એમ માને છે, ‘મને નીચે ભૂમિ પર કોણ પાડશે?’”
Explore ઓબાદ્યા 1:3
4
ઓબાદ્યા 1:4
યહોવા કહે છે, “જો કે તું ગરુડની જેમ ઊંચે ચઢે, ને જો કે તારો માળો તારાઓમાં બાંધેલો હોય, તોપણ હું તને ત્યાંથી નીચે પાડીશ.
Explore ઓબાદ્યા 1:4
Home
Bible
Plans
Videos