1
માર્ક 1:35
પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)
અને સવારે મળસ્કું થતાં પહેલાં ઘણા વહેલા ઊઠીને તે બહાર ગયા, ને ઉજ્જડ સ્થળે જઈને તેમણે ત્યાં પ્રાર્થના કરી.
Compare
Explore માર્ક 1:35
2
માર્ક 1:15
“સમય પૂરો થયો છે, ને ઈશ્વરનું રાજ્ય પાસે આવ્યું છે; પસ્તાવો કરો, ને સુવાર્તા પર વિશ્વાસ કરો.”
Explore માર્ક 1:15
3
માર્ક 1:10-11
અને તરત તેમણે પાણીમાંથી ઉપર આવીને આકાશ ઊઘડેલું તથા પવિત્ર આત્માને કબૂતરની જેમ પોતાના પર ઊતરતો જોયો. અને આકાશમાંથી એવી વાણી થઈ, તું મારો વહાલો દીકરો છે, તારા પર હું પ્રસન્ન છું.”
Explore માર્ક 1:10-11
4
માર્ક 1:8
મેં પાણીથી તમારું બાપ્તિસ્મા કર્યું છે ખરું, પણ તે પવિત્ર આત્માથી તમારું બાપ્તિસ્મા કરશે.”
Explore માર્ક 1:8
5
માર્ક 1:17-18
અને ઈસુએ તેઓને કહ્યું, “મારી પાછળ આવો, ને હું તમને માણસોને પકડનારા કરીશ.” અને તરત તેઓ પોતાની જાળો મૂકીને તેમની સાથે ગયા.
Explore માર્ક 1:17-18
6
માર્ક 1:22
અને તેઓ તેમના ઉપદેશથી નવાઈ પામ્યા; કેમ કે શાસ્ત્રીઓની જેમ નહિ, પણ જેને અધિકાર હોય તેની જેમ તેમણે તેઓને ઉપદેશ આપ્યો.
Explore માર્ક 1:22
Home
Bible
Plans
Videos