1
માથ્થી 3:8
પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)
તો પસ્તાવો [કરનારાને] શોભે એવાં ફળ આપો.
Compare
Explore માથ્થી 3:8
2
માથ્થી 3:17
અને જુઓ, આવી આકાશવાણી થઈ, “આ મારો વહાલો દીકરો છે, એના પર હું પ્રસન્ન છું.”
Explore માથ્થી 3:17
3
માથ્થી 3:16
અને ઈસુ બાપ્તિસ્મા પામીને તરત પાણીમાંથી નીકળી આવ્યા; અને જુઓ, તેમને માટે આકાશ ખૂલી ગયું, ને ઈશ્વરના આત્માને કબૂતરની જેમ ઊતરતો ને પોતા પર આવતો તેમણે જોયો.
Explore માથ્થી 3:16
4
માથ્થી 3:11
પસ્તાવાને માટે હું પાણીએ તમારું બાપ્તિસ્મા કરું છું ખરો, પણ જે મારી પાછળ આવનાર છે તે મારા કરતાં સમર્થ છે, ને હું તેમનાં ચંપલ ઊંચકવા યોગ્ય નથી, તે તમારું બાપ્તિસ્મા પવિત્ર આત્માએ તથા અગ્નિએ કરશે.
Explore માથ્થી 3:11
5
માથ્થી 3:10
અને હમણાં જ વૃક્ષોની જડ પર કુહાડો મુકાયો છે: માટે દરેક વૃક્ષ જે સારું ફળ નથી આપતું તે કપાય છે, ને અગ્નિમાં નંખાય છે.
Explore માથ્થી 3:10
6
માથ્થી 3:3
કારણ, જેના વિષે યશાયા પ્રબોધકે કહ્યું હતું કે, ‘રાનમાં પોકારનારની એવી વાણી કે, પ્રભુનો માર્ગ તૈયાર કરો, તેના રસ્તા સીધા કરો, તે એ જ છે.”
Explore માથ્થી 3:3
Home
Bible
Plans
Videos