1
યર્મિયાનો વિલાપ 1:1
પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)
જે નગરી વસતિથી ભરચક હતી, તે કેમ એકલવાઈ બેઠી છે! તે કેમ વિધવા સરખી થઈ છે! પ્રજાઓમાં જે મહાન તથા નગરીઓમાં રાણી હતી, તે કેમ ખંડણી આપનારી થઈ છે!
Compare
Explore યર્મિયાનો વિલાપ 1:1
2
યર્મિયાનો વિલાપ 1:2
તે રાત્રે બહુ રડે છે, તેના ગાલો પર આંસુની ધારા વહે છે. તેના આશકોમાંથી તેને દિલાસો આપનાર કોઈ નથી. તેના સર્વ મિત્રોએ તેને દગો દીધો છે, તેઓ તેના શત્રુ થયા છે!
Explore યર્મિયાનો વિલાપ 1:2
3
યર્મિયાનો વિલાપ 1:20
હે યહોવા, જુઓ; કેમ કે મને ખેદ થાય છે; મારી આંતરડી કકળે છે! મારા હ્રદયને ચેન પડતું નથી; કેમ કે મેં ભારે બળવો કર્યો છે; બહાર તરવાર નિ:સંતાન કરે છે, ઘરમાં પણ મરણ જેવું છે.
Explore યર્મિયાનો વિલાપ 1:20
Home
Bible
Plans
Videos